________________
*oeotoenememesenoemoenewesen
RSS ર૦૦૦
અજ્ઞાનાત્મક હોય છે એમ દર્શાવે છે. હાથી ખાય ડું અને
ઉરાડે ઘણું એ ઉપરથી સંસારનું ખરૂં સ્વરૂપ સમજનારનું ઔદાર્ય કે પરમાર્થ અને સંતોષ દર્શાવે છે. ધીરે જોઈ સેંકડો લાલનથી ખાવું
શરૂ કરે છે એથી પતિગ્રહ કરવામાં અરૂચિ, નિર્લોભ અને વસ્તુ પરીક્ષાને બોધ મળે છે. હાથીના કાનમાંથી મતી પણ નીકળે છે, તેથી કર્ણ ઇન્દ્રિયને વિષય શ્રવણ છે, માટે શ્રવણ એવું કરવું કે જેથી મૈતિક ફળ મળે. મતી હંસને ચારે છે તેથી આહાર શુદ્ધિથી સત્વશુદ્ધિ અને તેથી જ્ઞાન પ્રાપ્તિ મળે અને સાર અસાર જાણવાની હંસદષ્ટિ પ્રાપ્ત થાય અગર પરમહંસપદ સિદ્ધ થાય તેવું શ્રવણ ઇન્દ્રિયદ્વારા જ્ઞાનામૃત ભોજનને સ્વીકાર સૂચવે છે. ગણેશના
ગાત્રને વિચાર કરતાં તેમને શરીરે સર્પના વિષમય આભૂષણ છે છે તેથી ગજાનનનું કેવળ આનનજ ધ્યેય રૂ૫ છે. પોતે નિર્ભયાત્મક
છે અને મહાન હાલાહળ પણ તેમને અસર કરી શકતું નથી એવા તે નિર્મળ છે. વળી સુખડ જેમ શીતળતા, સુગંધ અને કટુતાથી
યુક્ત છે છતાં શીતળતા અને સુવાસ પ્રસારે છે, એવા ગુણ તત્વને સર્ષે પ્રસન્ન કરે છે અને પિતાનું વિશ્રામસ્થાન માને છે
તેમ શ્રી ગણેશના અવય મહા શીતળતા અને પરોપકારતાથી છે સુકીતિરૂપી સુવાસ અર્પનાર હોય એમ સૂચવે છે. શ્રી ગણેશને 8 સિન્દુર લગાડવામાં આવે છે તેનું કારણ એવું છે કે રાગની સ્નિ
ગ્ધતા અને શાતિ દર્શનથી રજોગુણું પ્રવૃત્તિમાં સત્વગુણનું પ્રધાનપણું સર્વથા સિદ્ધિપ્રદ આપે છે એમ દર્શાવે છે.
ગણેશ ત્રિશલ ધરે છે તેનું કારણ શ્રી મહાદેવજીના સ્વરૂપ8 મિમાંસામાં બતાવ્યું છે તે પ્રમાણે પોતે પૈતૃક વારસો મેળવેલ છે છે એમ પણ મનાય છે. ઉપરાંત ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના
C RSS
Sજર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com