________________
&
&&
&&
&&
&&&
છે
શ્રી ગાના. अविरल मदधारा धौत कुम्भः शरण्यः फणिवर तगात्रः सिद्ध साध्यादिवन्धः। त्रिभुवन जन विघ्न ध्वान्त विध्वंस दक्षः वितरतु गजवक्त्रः संततं मंगलं वः॥
શ્રી ગણેશ મહિમા-ગણુએટલે સમૂહ અને ઇશ એટલે છે તેનો નિયંતા તેને ગણેશ કહે છે. સમષ્ટિ આત્મક ભાતિક પ્રપંચ જે અપંચિકૃત તથા પંચિકૃત ભૂતોનું કાર્ય છે તેના આન્તરીક નિયંછે તાને ગણેશ સંજ્ઞા અપાય છે. પંચભૂતોને સંધ આ દશ્યમાન છે જગત છે તેના અધિષ્ઠાતા ચૈતન્ય મૂર્તિ આદિ દેવને ગણપતિ વા જ
ગણેશ કહે છે. મહા માંગલિક પરમ કલ્યાણ સ્વરૂપ વસ્તુ કેવલ આ ચિતન્ય જ છે માટે સર્વ લાકિક વા અલૈકિક પ્રવૃત્તિમાં સર્વ વિઘ શું ઉપશાંતિ માટે પ્રથમ નમન આ દેવને કરવામાં આવે છે. બ્રહ્મા છે વિષ્ણુ અને મહેશ એ ત્રણ મુખ્ય દેવમૂતિઓ મનાય છે, અને છે. ગણેશ મહેશનું અંગ ગણાય છે છતાં એ સર્વ દેવો કરતાં પ્રથમ છે વન્દનીય ગણાય છે તેનું કારણ પરમ ગહન છે. મહાદેવજી સ્વાછે ભિમાનના મદથી પરમ ક્રોધવાન થયા અને પુત્રના મસ્તકને નું ઉચ્છેદ કર્યો અને ગણપતિએ સ્વમાતાની આજ્ઞાને વિશેષ માન્ય છે, આ ગણું આત્મભોગ આપે એવી હકીકત પુરાણમાંથી મળી આવે છે ૩ છે. આ બનાવ ઉપરથી શિખવાનું એ છે કે, (૧) જનની પરમ છે છે સન્માનનીયા છે (૨) આજ્ઞાપાલનની પ્રતિજ્ઞા પાળતાં વિનાશ થાય છે છે તે પણ શ્રેયસ્કર છે (૩) પરિણામે શકિતને જ વિજય થાય છે, છે (૪) સાહસના પરિણામે પશ્ચાતાપ અને અધોગતિ થાય છે. ત્રિપુટી
જય જાજા રાજરાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com