________________
ઝરમર
૪
૨
૪૪૫
xxxxxxxxxxxxx
2018
આ સંકેતો બુદ્ધિની અમૂક હદમાં અમૂક પાત્રને જ પ્રગટ કરી શકાય
છે. જેમ વ્યવહારની બાજી અદષ્ટને આધીન છે, તેથી મન ધારે પણ પ્રભુ પાર ઉતારે; એ ન્યાયે દેના સ્વરૂપની પ્રતીતિ વિષે સમજવાનું છે. તાત્પર્ય જેટલો મળવાને છે, ટપાકા ગણવાને નહિ. એક ચિન્હથી કાર્ય સિદ્ધ થતું હોય તો અનેકમાં કાળક્ષેપ કરવો વૃથા છે, તેમ આ દૈવી સંકેતનું સમજવાનું છે. જ્યારે આપણે કોઈ કાર્યને આરમ્ભ કરીએ છીએ ત્યારે અમૂક વસ્તુમાં અમૂક ભાવના કલ્પીએ છીએ. જેમ ભૂમીતિમાં બિન્દુની કલ્પના, સોપારી કે ક શ્રીફળ, કાષ્ટ કે પાષાણમાં ઈશ્વર ભાવના કરી તેમાં હેતુ, શુદ્ધિ, આ નિવિઘતા, આનન્દ અને મનકામનાની પરિપૂર્ણતા વગેરે હોય છે, તેમ જ અમૂક દેવોને અમૂક વાહને, અમૂક સાધને, અમૂક સિદ્ધિઓ વગેરેના સંકેતમાં હેતુ, સર્વ અનર્થની નિવૃત્તિ, અને પરમકલ્યાણની પ્રાપ્તિ છે. કોઈ કહે કે અમોને કેમ સમજાતું નથી, તેને જવાબ એજ છે કે જે વિધિ બતાવેલ છે તેને યથાર્થ રીતે પાળી પરમાર્થ દૃષ્ટિથી જગતને વિચાર કરતાં એમ સમજાય છે કે દશ્ય કે શ્રાવ્ય સર્વ નામરૂપાત્મક પદાર્થો દષ્ટાન્તરૂપ છે. સિદ્ધાન્ત એ આત્મતત્ત્વ છે. તેવી જ ભાવનાથી કર્મ, ઉપાસના કરવાને હેતુ
છે, અને સર્વને જ્ઞાનમાં સમાવવાને ઉપદેશ છે; માટે અ૫ બુદ્ધિ જે પ્રમાણે કોઈ વ્યક્તિ પિતાનો અનુભવ દર્શાવે તેટલું જ સાંકેતિક ક બળ છે, એમ માનવા જરૂર નથી. રૂચિ વૈચિત્ર્યને લીધે એકને 2 કે ગમે તે બધાને ગમે જ એમ માનવાનું પણ નથી; તથા અન્ન અને ક એવો ઓડકાર એ ન્યાયે પણ માંદાને પરાણે કડવી દવા પીવી 3 પડે તેથી કડવાશ ઉદ્દભવે પણ તે મેળવવા તેને હેતુ નથી હોતો, આ માટે તે પ્રમાણે કદાચ અધિક કે ન્યૂન આ સમષ્ટિ આત્મક તોનું ક નિરૂપણ જણાય છે તેમાં ટીકા કરવા અગર એટલા જ કારણ xxxxxxxxxxxxxxxxx
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com