________________
ગોદરેજ અને બાઈસ.
તીજોરીઆ, તાળા, તથા કળ બનાવનાર. ગેસ ક’પનીની પાસે, પરેલ—મુબઇ.
ગોદરેજ અને બાઈસના કારખાનાનાં માલેક ઈંગ્લંડ અને જર્મનીમાં રહીને ત્રીજોરી તાવવાનું કામ શિખ્યા છે અને ત્યાંના જેવીજ રીતથી અને તેવાંજ સાંચા કામથી ત્રીનેરી બનાવે છે. એ સાંચા ચાળીસ ઘેાડાનાં બળના વરાળનાં ઇન્જનથી ચાલે છે. ગેાદરેજ અને બાઇસની ત્રીજોરી દરેક રીતે ઉત્તમ વેલાતી ત્રીનેરીઆની માફક હોવા છતાં કીંમતમાં ચાળીસ ટકા ઓછી છે, એ ત્રીજોરીએ આગમાં કાગળીયા સલામત જાળવી રાખવાની જામીનગીરી સાથે વેચવામાં આવે છે.
જાહેરમાં કરેલા આગના એ કૃતેહમદ અખતરાના હેવાલ મંગાવેથી માલવામાં આવશે ગાદરેજ અને બાઇસની ત્રીજૅરી પારકે હાથે ખરી ચાવીથી પણ ઉડતી નથી આવી ગમે એવી વેલાતી ત્રીજોરીમાં હાતી નથી
ગાદરેજ અને બાઇસની ત્રીજોરીને દરેક પ્રદર્શનમાં પેહેલાં ઈનામ, સાનાના ચાંદ મળ્યાછે.
प्रिय विरादर भाई रामलाल कंचनलालजी जनरल मर्चन्ट, खंडवा जिनेंद्र.
जिल्द १ डायरीकी पहुंची मेंने इसको देखा, अपने जैन कोमपर बड़ा भारी उपकार किया है. एसी उमदा डायरी जिसमें ज्योतिषकी जरूरी बातें, डांकघर, तारघर और रेलवे की जरूरी हिदायत कानूनी कारवाई की वह बातें जो रोज जाना सबको काम पडता है सब कुछ लिख दिया है. जैन यात्रा का व्यौरा एसा सिल सिलेवार लिखा है जो यात्रीयोंके बडे कामकी डायरी हो गई. जैन धर्मकी एसी २ बातें प्रगट कर दी जो विसीयों शास्त्रके मथनसेभी मालूम होना असंभव था. कीमतभी मेहनत से बहुत कम है. जैन " सम्वतकी एवज वीर निर्वाण सम्वत या महावीर निर्वाण सम्वत लिखा जाता तो बहतरथा. हमारा धर्म अनादि निधन है. आर्गे ख्याल रखना. इसकी कदर करना उत्साह बडाना हमारा कर्तव्य है. में उपहार धन्यवाद सहित कबूल करताहूं.
તા. ૨૩૨૨-૨૨૦૬
આપા,
डिप्टी चम्पतराय -कानपूर.