________________
આત્માની સ્વભાવ દશા
.
*
*.
ના
.
જે ,,
નરહ
.T
. જ
* * *
* *
*
*
*
*
તાત્પર્ય એ છે કે સ્વરૂપનું દાન, સ્વરૂપને લાભ, સ્વગુણને ભેગ, સ્વપર્યાને ઉપભોગ, સ્વ સર્વ પરિણતિ સહકાર શક્તિરૂપ વીર્ય, એ પ્રમાણે પચે લબ્ધિઓ આત્મામાં હોય છે.
આ આત્મિક અનન્ત ગુણોનું અસ્તિત્વ, કેવળજ્ઞાની પુરુષને જ અનુભવજન્ય છે. છવસ્થ યા અસર્વજ્ઞ જીવને તે તે આપ્ત પુરૂષના વચન વિશ્વાસે અને અનુમાન પ્રમાણ દ્વારા જ માન્ય થાય છે. જગતની સર્વ વસ્તુના અસ્તિત્વની સિદ્ધિ, કેવળ પ્રત્યક્ષ પ્રમાણથી જ સિદ્ધ થઈ શકતી નથી. તેની સાબિતિમાં પ્રત્યક્ષ પ્રમાણ ઉપરાંત પક્ષ પ્રમાણ પણ હેઈ શકે છે. જગતમાં પ્રત્યક્ષ પ્રમાણથી જ સર્વવસ્તુની સાબિતિ થતી હોત તે ઈન્દ્રિયાતીત અનેક પદાર્થો અંગે જે વિચાર ભિન્નતા પ્રવર્તે છે, તે પ્રવતી શત નહીં.
આત્માના અનંત ચતુષ્ક ગુણેને સ્વીકાર, છદ્મસ્થ છે માટે આપ્તપુરૂષના વચનવિશ્વાસ ઉપરાંત અબાધિત અનુમાન પ્રમાણથી પણ કેવી રીતે થઈ શકે તે વિચારીએ.
આ જગતમાં જીવ અને અજીવ અથવા ચેતન અને જડ, આ બે પદાર્થોનું જ અસ્તિત્વ છે. લાગણીયુકત અને સુખ-દુઃખના અનુભવયુક્ત પદાર્થ છે, તે પદાર્થને જીવ કહેવાય છે. લાગણુ રહિત સર્વ પદાર્થો જડ છે.
આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયાભ, સુખ, દુઃખ, વગેરે શુભ-અશુભ, શુદ્ધ-અશુદ્ધ લાગણુએ તથા પદાર્થ સ્વરૂપને ખ્યાલ, જગતના પ્રાણિમાત્રમાં ન્યુના