________________ હેરાન કર્યા વગર ચેન પડતું નો'તું એવા કુરૂપ અગ્નિશમને મહારાજા ભૂલી ગયા. તરત જ બે હાથ જોડી દસ નખ ભેગા કરી પ્રણામ કરી મહાત્માના ચરણોની પાસે બેસી ગયા. હે મહાતપસ્વી ભગવંત! ખરેખર આપના દર્શન કરી હું અતિ ધન્ય બન્યો છું. આવી ઉગ્ર તપશ્ચર્યા હે પ્રભો! આપે શા કારણે શરૂ કરી છે ? જ> મહારાજા ગુણસેન તપોવનમાં તપસ્વી અગ્નિશર્માના દર્શન કરી રહ્યા છે છે ‘રાજન્ આ મારી તાપસઅવસ્થા તેમજ તપશ્ચર્યાનું કારણ સાચું કહું તો મારું શરીર અને મારો કલ્યાણમિત્ર ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો રાજકુમાર ગુણસેન છે. રાજા તો પોતાનું નામ સાંભળી અતિ આશ્ચર્ય પામ્યો. કાંઇ કહેવા