________________ - નાંખી એ બંને જણા તો ત્યાંથી ભાગી ગયા ! પણ ધરણનું ભાગ્ય જાગૃત હતું. થોડીવારે એ ભાનમાં આવી ગયો. ભાનમાં આવતાં જ વિચારે છે. ખરેખર આ સ્ત્રી કેવી નીકળી ! જેના માટે હું | જંગલમાં આમથી તેમ ભટક્યો જેને પાણી પાવા મારું શરીર ચીર્યું! | - જેની ઝંખના હું રાતદિવસ કરતો હતો ખાવા-પીવાનું ભાન પણ * મને રહ્યું ન હતું એ સ્ત્રી આવી બેવફા નીકળી ! સંસારનું સ્વરૂપ | | અતિ વિચિત્ર છે! કે, '' S S છે. ત્યાંથી ફરી ટોપ શ્રેષ્ઠિને ત્યાં આવ્યો ! ને સુવદન અને લક્ષ્મી બંને મળી ધરાણના ગળામાં ફાંસો નાંખે છે ! “મિત્ર! આખી રાત્રિ દેખાણા નહિ ક્યાં ગયેલા ?' ટોપ શેઠે | આ પ્રમાણે પૂછ્યું ત્યારે ધરણે લક્ષ્મી અને સુવદનની કથની કહી‘ચાલો! મહારાજાની પાસે ફરિયાદ કરવા! મહારાજા ન્યાયી છે :