Book Title: Ek Saras Varta
Author(s): Kulshilvijay, Harshshilvijay
Publisher: Katha Sahitya Granthmala

View full book text
Previous | Next

Page 146
________________ II ભવ - 9 ] સમરાદિત્ય કેવલીગિરીસેન (O) દેત્ર 31 માલવાની મનમોહક નગરી ઉજ્જયનીની શોભા એ સમયે અનેરી હતી. જો ) ( પુરૂષોમાં સિંહ જેવો પરાક્રમી. જેવા નામ એવાજ ગુણ એ ઉક્તિને યોગ્ય પુરૂષસિંહ નામે પરાક્રમી રાજા હતો. સુંદરી નામે તેમને સ્વરૂપવાન રાણી હતી. પછી એ એ લોકો છે એક દિવસ પ્રભાતના સમયે મહારાણી સુંદરીએ સ્વપ્નમાં સૂર્ય ને જોયો... હજારો કિરણોથી પ્રકાશને રેલાવતો એવા દેદીપ્યમાન સૂર્યને CORDOOD 0 22) - મહારાણી સુંદરીને સ્વપ્નમાં સૂર્યનું દર્શન થાય છે. 131

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168