Book Title: Ek Saras Varta
Author(s): Kulshilvijay, Harshshilvijay
Publisher: Katha Sahitya Granthmala

View full book text
Previous | Next

Page 145
________________ ગુણચન્દ્રમુનિવર ઉત્તમ રીતે સંયમને આરાધી આયુષ્ય પૂર્ણ કરી સર્વાર્થસિધ્ધ નામના છેલ્લાં અનુત્તર વિમાનમાં કે હવે જ્યાંથી એકાવતારીપણું નિશ્ચિત્ત જ છે. ત્યાં 33 સાગરોપમના આયુષ્યવાળા મહર્ણિક દેવ થયા ! છે. એક આત્મા ઉન્નતિનાં શિખરે! ( જ્યારે બીજો આત્મા અધોગતિના પંથે! ( કારણ? એકજ વૈરનું સૂક્ષ્મ બીજ! લી એ છે કે - લય જીવને ક્યાં સુધી ભાન ભૂલાવી દે છે!... જો કે તેના | હવે... નવમો અને છેલ્લો ભવ કે જ્યાં હવે ગુણસેનકુમારનાં જીવનો છેલ્લો જ જન્મ છે...! જ્યાંથી હવે મર્યા પછી પાછું જન્મવાનું નથી ! એવા... સમરાદિત્ય કેવલીના.. ભવમાં...! લટાર મારી લઇ... જો તમે એનો એ એ એ એ એ એ | ઉપશમની આરાધનામાં ] લીન થઇ જઈએ! 130

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168