Book Title: Ek Saras Varta
Author(s): Kulshilvijay, Harshshilvijay
Publisher: Katha Sahitya Granthmala

View full book text
Previous | Next

Page 160
________________ રહ્યા હતા. ત્યાં તો રૂમના એક ખૂણામાં દિવ્ય પ્રકાશ થયો! દેવી પ્રગટ થયા ! અને કહે છે. આ | ‘મહારાજા! તમે જરાપણ ચિંતા કરો નહીં. તમારા પુત્રથી તો તમે ત્રણે લોકમાં પૂજાઓ છો! મહારાણી! તમે પણ રત્નકુક્ષિ છો કે આવા પુત્રને તમે જન્મ આપ્યો! તમારા કુમારની પ્રગતિમાં તમે || સહાયક થાઓ. ચિંતા કરો નહીં! જ જાય છે. દવી આપ કોણ? ગી - “સુદર્શના નામે દેવી છું. તમારા પુત્રોના ગુણોથી ખેંચાઈને આવી છું.” || હજી તો દેવી અંતધ્યન થયા. ત્યાં તરત જ સમરાદિત્ય બંને સ્ત્રીઓને લઇને આવી માતા-પિતાને પ્રણામ કરે છે.. | “પુત્ર! ખરેખર તું અતિ ભાગ્યશાળી છે. દેવતાઓ પણ તારા ( ચિંતાતુર માતા-પિતાને આશીર્વાદ આપતા દેવી! ) 145

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168