________________ ( ઇંદ્રાદિ દેવો પણ ત્યાં આવ્યા, મહાત્માનો કેવલજ્ઞાનનો મહોત્સવ કર્યો. તેમના જીવન માં કરી છે તો તેને લિ | પેલો દુર ઉભો ઉભો ગિરિસેન આ જોયા કરે છે. આ બધું જોઈ એના મનમાં એટલું તો થયું જ કે આ કોઇ મહાત્મા છે. મેં એમના ઉપર જે આ રીતે ઉપસર્ગ કર્યો એ સારું ન કર્યું...” જો | સોળ... સોળ ભવો સુધી જેવું વૈર લેવા તલસતો હતો એ | ગિરિસેનના આ ઉદ્ગારો અને પશ્ચાત્તાપનું વાકય એને પૂણ્યબીજ તરીકે વાવિત થયું. એ છે. - ચંડાલપુત્ર ગિરિસેન સમરાદિત્ય મુનિને અગ્નિ દ્વારા સળગાવી રહ્યો છે! 148