________________ વિશે જ GiS CSC 06) AVALANCINETTE TRATTAVAA નવયૌવના-સુંદર સ્ત્રીઓ સાથે ધર્મચર્ચા કરતા કુમાર સમરાદિત્ય! સામે એમને પણ ઝૂકવું પડયુ! એજ રાત્રિએ બંને સ્ત્રીઓ સાથે કુમારે બ્રહ્મચર્યનોનાં નિયમ લીધો! | મહારાજાને આ વાતની ખબર પડતા જ મહારાજા આશ્ચર્ય પામે છે. કુમાર પાસે એવો ક્યો જાદુ છે કે બધાને પોતાના પ્રભાવ નીચે આવરી લે છે! “દવી! આ કુમાર તો ગજબનો વૈરાગી છે. પરણ્યાની પહેલી રાત્રિએ જ આવી પદમીની સ્ત્રીઓને પણ સમજાવી વૈરાગ્ય માર્ગે વાળી દીધી. પણ મને તો હવે એ ચિંતા થાય છે કે આ વૈરાગી પુત્ર જો સંસારમાં રહેશે નહીં તો મારું રાજ્ય કોણ સંભાળશે! આ રાજ્ય ધણી વિનાનું થઇ જશે! મહારાજા આ પ્રમાણે મહારાણી સામે પોતાની ચિંતા વ્યક્ત કરી 144