________________ કુમારના મનમાં આ ગડમથલ ચાલી રહી હતી ત્યાં તો સારથી કુમારને ખેંચીને ફરી રથમાં બેસાડી દે છે. એને પણ થાય છે કે આજે કોણ જાણે શું થયું છે? એક પછી એક આવા દ્રશ્યો કુમારની આંખે ચડે છે? મહારાજાને ખબર પડશે તો મને ગરદને મારશે. . . . - એ વસંતોત્સવના વિરલ વૈભવથી નાચી રહેલા ઉધાનની લગોલગ રથ પહોંચવાની તૈયારીમાં છે. સારથી પણ છેલ્લા છૂટકારાનો દમ લેવા તૈયારી કરે છે ત્યાં તો સમરાદિત્ય બોલે છે. “સારથી! આ જો તો સામેથી આટલાં બધા માણસો કોણ આવે છે! બધા કેમ કરૂણ સ્વરે રડી રહ્યાં છે. જો કે કોઈ ને તો જ | 1tnni || innnnnnnnnn Innnnn જ સ્મશાને બાળવા લઈ જવાતા મૃતદેહને જોઇ કુમાર આકુળ-વ્યાકુળ બની જાય છે 139