Book Title: Ek Saras Varta
Author(s): Kulshilvijay, Harshshilvijay
Publisher: Katha Sahitya Granthmala

View full book text
Previous | Next

Page 153
________________ જોયા | જરાક આગળ ગયા ત્યાં તો સામેથી એક વૃધ્ધ દંપત્તિ જેના | બંને હાથ-પગ ધ્રૂજતા હતા. દાંત પડી ગયેલા, આંખોનું તેજ હરાઈ ના | ગયેલું, માંડ માંડ લાકડીના ટેકે ચાલી શકતા હતા એવા ડોસા ડોસીને | | જોયા! આ લોકોને વળી શું થયું છે? એ પણ કેમ આમ ઉદાસ | છે? લથડિયા ખાય છે! લઈ લો તો એ છે કે એ ન જ તે | કુમારના સાથીઓ, સારથિ વિગેરે બધા આજે આ પ્રશ્નના જવાબ - . . આપવા તૈયાર જ ન હતા એ લોકોને તો થયું કે માંડ કુમાર | આજ વસંતોત્સવ માણવા નીકળ્યા છે ત્યાં વળી આવા અપશુકનો કેમ થાય છે? પણ કુમારે પૂછયું એટલે જવાબ તો આપવો જ જોઇએ. જો તમારી લો તો એ છે કે એ લોકો | | ‘મહારાજ ! આ લોકોને વૃધ્ધાવસ્થા આવી છે ઘડપણ આવે એટલે આવી દશા થાય. એમાં પણ એમનાં છોકરાઓએ એમને નકામાં ગણી ઘરની બહાર કાઢી મૂકયાં છે!” “તો શું આ ઘડપણ ઉપર રાજ્યની કોઇ સત્તા નહીં? શું રાજા | એને આવતા પહેલા જ કાઢી ન શકે.” એ એ એ એ એ છે કે | કી નિર્દોષ બાળક જેવો કુમારનો ઉત્તર સાંભળી સાથીઓથી હસવું. રોકાયું નહીં. ( “કુમાર! એ કોઇનાં હાથની વાત નથી. ઉંમર થાય ત્યારે બધાને | ઘડપણ તો આવવાનું જ !" વ્યાધિ અને વૃધ્ધત્વ બંને અનિવાર્ય જ છે તો પછી આપણે આટલા પાગલ શું કામ? કેમ નાચીયે છીએ? કૂદીએ છીએ? આ બધાથી બચાવનાર તારક ધર્મને તો આપણે યાદ પણ કરતાં નથી ! શું માનવી આ બધાનો વિચાર જ નહીં કરતો હોય! I , A 138

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168