________________ l[ n n T T. 7 1 0 1 n \ / / હ, 0 11 1. I [] [ f[ r[ fg GE સમરાદિત્ય કુમાર રોગિક રક્તપિત્તિયાનેજમે છે! જીવતો છતાં મરવા જેવો થઇ ગયેલો, રોગોથી ઘેરાઇ ગયેલો, રક્તપિત્તથી ખદબદતો, રાડારાડ કરતો એવો એક માણસ કુમારે જોયો... એના મોઢા ઉપર લાલ ચાંઠા પડી ગયેલા. આખા શરીર માખીઓ બણબણતી હતી. એ લોકો ને છે અને એ લોકો ને એ “આની કોણે આવી દશા કરી? મારા પિતાજીના રાજ્યમાં કોણ - આ રીતે આ નિર્દોષ માણસને હેરાન કરે છે? શું મારા પિતાજી એને કાંઇ શિક્ષા નથી આપતા!” “કુમાર! એના શરીરને વ્યાધિએ ઘેરી લીધું છે! વ્યાધિ એ કંઈ કોઇ માનવી નથી. એને વશ તો બધાને થવું પડે! રાજા કે રંક 136