Book Title: Ek Saras Varta
Author(s): Kulshilvijay, Harshshilvijay
Publisher: Katha Sahitya Granthmala

View full book text
Previous | Next

Page 152
________________ - કોઇને પણ એ છોડે નહીં. કુમાર ! હવે ચાલો ઉદ્યાનમાં ! આપણને મોડું થશે. તે કે, ના તો છે છે કે એક વ્યાધિ વિષે વિચારતાં કુમાર ક્યાં સુધી એમને એમ ઉભા જ પર રહ્યા ! થોડી પળ પહેલા જેના મોઢા ઉપર ઉલ્લાસ દેખાતો હતો - એવા કુમાર અચાનક હતોત્સાહ બની ગયા ! જાણે મોઢા ઉપર શાહી જ ન લગાડી દીધી હોય એમ બેચેન બની ગયા ! વિચારે છે કે જ્યાં | મનુષ્ય આવી વ્યાધિથી પીડાતો હોય ત્યાં આવા વસંતોત્સવમાં જવાનો | શું અર્થ છે? છે છતાં પણ પિતાજીની આજ્ઞાની અવગણના થશે એમ માની ફરી | રથમાં બેઠા- , \ n \ / " TY IT IT TT TT કુમાર સમરાદિત્ય એકદમ વૃદ્ધ પતિ-પત્નિને જોઈ આશ્ચર્ય પામે છે! . 137

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168