________________ સેનકુમારનો રાજ્યાભિષેક કરવાનો અવસર ઉપસ્થિત થયો પરંતુ | મેને તો કહીજ દીધું કે નહીં રાજ્ય વિષેણનું જ છે એને શોધીને | લઇ આવો અને રાજ્ય ઉપર સ્થાપન કરો” ને છે એ | મંત્રીઓ, નગરશેઠ, મહાજન આદિ બધાએ સેનકુમારને ખૂબ સમજાવ્યા અંતે મંત્રીઓ મને કમને વિષણની શોધ કરવા ગયા ! ( મંત્રીઓ વિષેણ પાસે પહોંચી ગયા પણ એણે તો તરત જ સંભળાવી દીધું “ના ના! મારે એનું આપેલું રાજ્ય જોઇતું નથી. મારે સેનની દયા ઉપર જીવવું નથી એના કરતા હું જંગલમાં ભટકીશ.' | મંત્રીઓએ પાછા આવી સેનને સમાચાર આપ્યા. આ બધી રામાયણ ચાલતી હતી ત્યાંજ ઉઘાનપાલકે આવીને સમાચાર આપ્યા કે પૂર્વાવસ્થાના મહારાજા હરિષણ કે જે હવે મહાજ્ઞાની આચાર્ય હરિષણ સૂરી મહારાજ થયેલા છે ઉધાનમાં પધાર્યા છે. જ અને હાલમાં અને તરત જ સેનકુમાર નગરજનો સહિત આચાર્ય ભગવંતને વંદન કરવા ગયો એમની વૈરાગ્યને પમાડનારી એવી દેશના સાંભળી સેનકુમારે તો સંયમ સ્વીકારવાનો નિર્ણય કરી લીધો. આઠ દિવસનો ભવ્ય મહોત્સવ કરાવી બધાને ખૂબ ખૂબ દાન આપી પોતાના પુત્ર અમરસેન કુમારને રાજગાદી સોંપી સેને મંત્રીપુત્ર અમરગુરૂ આદિ મિત્રો સહિત [ આચાર્ય ભગવંતની પાસે સંયમ સ્વીકારી લીધું. જો કે તે કામ કરે તે મા | સૂત્ર-અર્થ-આદિને ભણી જિનકલ્પની તુલના કરવા માટે ગુરૂ મ. ની રજા લઇ સેનમુનિ એકાકી વિચરે છે. કોલ્લાક સંનિવેશમાં અંધારી રાત્રિના નગરની બહારના ઉધાનમાં સેનમુનિ કાઉસ્સગ્ગ ધ્યાને રહેલા છે એ જ વખતે કોઇ માણસ ત્યાં આવે છે. એમની નજીક આવે છે ત્યાં ચમકી જાય છે. જો એ લોકો માતા“અહો! આજ પેલો દુષ્ટ સેન છે! કે જેણે મારી જિંદગી આવી 113