________________ કરો મને આજે રાત્રે જ એની પાસે લઇ જાવ આજે રાત્રે જ | એને ખતમ કરી યુધ્ધ પુરું કરી નાંખ્યું.' | એ મધ્યરાત્રિએ જ વાણમંતર વિગ્રહને લઈને ગુણચન્દ્રના તંબૂમાં આવી ગયો. અને કાકી ની શકે છે અને જો એ એ એ કે એ કુમાર તો નિદ્રાધીન બની ગયો હતો. એય! એક બાજુ યુધ્ધ કરવા આવ્યો છે. બીજી બાજુ ઉધ છે ઉઠ! ઉભો થા! હમણાં | યુધ્ધ પુરું કરી નાંખીએ.’ વાહ રે રાજન! તમારી યુધ્ધની કુશળતા! ચલો કાંઇ વાંધો નહીં હું તૈયાર જ છું. મને તો એ છે કે છે કે લો | # કોલાહલ થતો સાંભળી બહાર સુતેલા કુમારનાં અંગરક્ષકો દોડી આવ્યા તલવાર લઈને વિગ્રહને મારવા તૈયાર થઇ ગયા. | ‘નહીં! મારી આજ્ઞા છે બીજા કોઇ હાથ ઉપાડતાં નહીં બધા જ પ્રેક્ષક થઇને જોયા કરજો અમે બંને અમારો હિસાબ પતાવી દઇશું. ( એ જ સમયે વાણમંતરે પોતાની તલવાર કુમાર ઉપર ફેંકી કુમારે | ભયંકર રૌદ્ર સ્વરૂપ કરી એક હાથે વિગ્રહના વાળ ખેંચી એને પછાડયો બીજા હાથે વાણમંતરની સામે ટક્કર ઝીલવા લાગ્યો! વાણમંતર તો કુમારનું આવું ભીષણ સ્વરૂપ જોઈ ત્યાંથી ભાગી જ ગયો! ‘કુમારનો જય હો’ એ પ્રમાણે સેવકોએ કુમારનો જયજયકાર કર્યો. અને એ Faa) વિગ્રહ રાજા તો કુમારની શૂરવીરતા જોઈ કુમારના પગે પડી ગયો! ‘નાથ! મારો અપરાધ ક્ષમા કરો ! આપના જેવા સજ્જન આ વિશ્વમાં કોઇ હશે નહીં અને મારા જેવો દુર્જન આ જગતમાં બીજો કોઇ નહીં હોય! જે સજા કરવી હોય એ મને આપ કરો. 123