________________ પડતી નથી. શ્રાવકને યોગ્ય એવા વ્રતો સાધ્વીજી ભગવંત પાસેથી કે સ્વીકારે છે. લીલી ) ખેતી એ - એ - એ છે કે એને આ બાજુ ગુણચન્દ્રકુમાર જ્યાં છે તે વિગ્રહ રાજાની નગરીમાં પણ વિજયધર્મ નામના આચાર્ય ભગવંત પધારેલા છે. તેમની અમૃતતુલ્ય બોધપ્રદ વાણી સાંભળતા-સાંભળતા કુમાર અને વિગ્રહ રાજાના અંતરમાં ધર્મની સ્થાપના થાય છે. બંને ગૃહસ્થને યોગ્ય બાર વ્રતો આચાર્ય | ભગવંત પાસેથી અંગીકાર કરે છે. તે છે કે એ લોકો માં | થોડા જ દિવસોમાં વિગ્રહ રાજાને લઇને ગુણચન્દ્રકુમાર અયોધ્યામાં આવે છે. કુમારની કુશળતાના સમાચાર જાણી અયોધ્યાના ઘરે-ઘરે આનંદ છવાઈ જાય છે. મહારાજા મૈત્રીબલે એવો આનંદોત્સવ ઉજવ્યો કે અયોધ્યાની પ્રજા હર્ષઘેલી બની ગઈ. એ. કે જો તેમ છે. જો તે ' રત્નાવતી પણ સ્વામિનાથ ને આવતા જોઇ ખુબ ખૂશ થઇ ગઇ. મા કુમાર અને રત્નવતી બંને પહેલા સાધ્વીજી ભગવંત પાસે ગયા. ભગવતી ! આપે રત્નપતીને અહીં ધર્મમાર્ગમાં જોડી મને ત્યાં આચાર્ય ભગવંત મળી ગયા. અમારો પુણ્યોદય અત્યારે જ સાર્થક થયો કે માનવભવની દુર્લભતા અમે સમજી શક્યા. લિએ જ ર જ સ છે | મહારાજા મૈત્રીબલે પણ પુત્રનું ધર્મમય જીવન જોઇ પ્રેરણા લઇ દીક્ષા લઇ લીધી. ગુણચન્દ્ર પણ એક સોહામણા પુત્રનો પિતા થયો પુત્રનું નામ ધુતિબલ પાડ્યું. એ રાજવી ગુણચન્દ્રનું રાજ્ય એક આદર્શ રાજ્ય સાબિત થયું. લોકો નીતિ ને ન્યાયમાર્ગથી જરા પણ ચલિત થતાં નથી. ધર્મનિષ્ઠ રાજવીનાં સાનિધ્યમાં દિવસો સુખપૂર્વક પસાર થઇ રહ્યો છે. એવામાં વર્ષાઋતુ આવી આકાશમાં વાદળો ઘેરાઈ ગયા. ઠંડો પવન કુંકાવા લાગ્યો. મૂશળધાર વરસાદ આવ્યો, ચારેબાજુ પાણી પાણી 126