________________ સેનકુમાર અને રાજા મુકતપીઠનું યુધ્ધ! છે મેં મારા પરાક્રમથી આ રાજ્ય મેળવ્યું છે તારે બહુ હાથમાં ચળ ઉપડી હોય તો યુધ્ધ કરવા માટે તૈયાર થઇ જા તારો ભાઈ વિષેણ તો મારાથી ગભરાઇને ક્યાંય નાસી જ ગયો તને તો હું જીવતો નહીં છોડું એના કરતાં તો સમજીને વિશ્વપુરમાં શાંતિથી રહીજા મહારાજા સમરકેતુનું રાજ્ય તને જ મળશે.” | મુક્તપીઠનો આવો જવાબ સાંભળી સેનકુમાર તો એકદમ ક્રોધાયમાન બની ગયો. યુદ્ધની નોબતો ગગડી. જોતજોતામાં તો બંને સૈન્યો એક બીજા ઉપર વાવાઝોડાની જેમ ત્રાટકી પડયાં મહારાજા મુક્તપીઠ અને કુમારસેન સામસામે આવી ગયા! જીવન જ - “હજીપણ મને તારા ઉપર દયા આવે છે. શાંતિથી તું અહીંથી 111