________________ NUCUNOSU AAAAAAAGTH 1000000 ચિત્રકારો ગુણચન્દ્ર કુમારને રાજકુમારી રત્નાવલીનું ચિત્ર બતાડી રહ્યા છે. કન્યા રત્નપતીનું આ ચિત્ર છે. મહાશય! એ કન્યાના યથાર્થ રૂપનું આલેખન કરવા ખુદ વિશ્વકર્મા પણ સમર્થ નથી, વધારે તો શું કહીએ ગુણોમાં પણ એની ગણના બૃહસ્પતિ પણ કરી શકે એમ નથી. જો કે વાત કરીએ તો છે કુમાર રત્નપતીનું રૂપ એના ગુણોના વર્ણન સાંભળી કામાતુર બની ગયો! કુમારે દોરેલું એક વિદ્યાધર યુગલનું ચિત્ર ચિત્રકારોને આપ્યું એની અંદર જે આબેહૂબ ભાવો વર્ણવેલા હતા એ જોઇ ચિત્રકારો ખુશ થઇ ગયા કે કુમાર તો ચિત્રકળામાં પણ નિપુણ છે! હા હજી તો આ વાત ચાલતી હતી ત્યાં તો બે સંગીતકારો આવ્યા 118