________________ 1 erછે. છે (c) જ ધરણ ઘર મહારાજા રાજસભામાં સુવદન અને લક્ષ્મીની સામે સોનાની ઈંટો મંગાવે છે, કે એના ઉપર ધરણ નામ લખેલું જુએ છે! ઇંટો તો સુવર્ણદ્વીપથી માંડ માંડ મળી છે. એ મેળવવા માટે તો જીવને હથેળીમાં રાખીને ત્યાં ગયેલો.’ કે ‘સારું મંત્રીશ્વર! એક કામ કરોને! એના વહાણમાં રહેલી સોનાની ઇંટો અહીં હમણાં જ મંગાવો.’ કક હું થોડી જ વારમાં સુવર્ણની ઇંટો આવી ગઇ બધી ઈંટો ઉપર “ધરણ’ ‘ધરણ’ એ પ્રમાણે નામ લખેલું જોઇ સભા આશ્ચર્ય પામી ગઇ! સુવદનને તો થઇ ગયું કે હવે ધરતી માર્ગ આપે તો અંદર પેસી જાઉં! 81