________________ 20 . She 2 જો|||| ||/ / //// કે રાજકુમાર સેનને કપટથી તાપસો બગીચામાં લઇ આવે છે. - કર્યા! કેક કકકક કકક કકક છે. - “મહારાજકુમાર ! જરા અમારી સાથે બહારના બગીચામાં પધારો ને! તમારી સાથે થોડી ધર્મચર્ચા કરવી છે. અહીં મહેલમાં વિલાસી વાતાવરણમાં ધર્મની ચર્ચા કરવી ફાવે નહીં માટે આ શાંત નીરવ ઉધાનમાં આપ પધારો! સેનકુમાર તો સરળ ભાવે તરત જ એ લોકોની સાથે બગીચામાં | આવ્યા એક તાપસ કુમારની સામે બેસી ગયો. બીજે બાજુમાં ઉભો રહ્યો અને બાકીના બે કુમારની પાછળ ઉભા રહ્યા! | ‘મહાત્મન ફરમાવો! મારા લાયક શી આજ્ઞા છે?” હજી તો | રાજકુમાર આ વાક્ય પૂરું કરે ત્યાં જ પાછળથી તલવારનો જોરદાર - 91