________________ છે સેનકુમારને દેવી દ્વારા આરોગ્યરત્ન પ્રદાન!! જી ) || | “હે ભગવતી ! આપના દર્શન થયા એ જ મારા માટે ઘણું છે. એનાથી હું સંતુષ્ટ છું આપની કૃપા જોઇએ. બીજું કશુ મારે જોઇએ નહીં. “કુમાર! તારો વિવેક અને નિર્લોભીપણું જોઈને મને ખૂબ આનંદ થાય છે સ્વાર્થ માટે નહિ પણ પરોપકાર માટે પણ હું તને આ એક મણિરત્ન આપું છું એનો તું સ્વીકાર કર આ રત્ન એવું છે કે સર્વ રોગનું નિવારણ કરવામાં સમર્થ છે માટે હે કુમાર! ઉત્તમ એવું આરોગ્ય રત્ન તું સ્વીકાર!”) જેવી આપની આજ્ઞા એમ કહી કુમારે રત્નનો સ્વીકાર કર્યો. દેવી પણ ત્યાંથી કુમારને ‘ઘણું જીવો’ એ આશીર્વાદ આપી અલોપ - 105 શ્રી મહાવીર જોન મારાથના જ, મા, भा. भी कैलाससागर सूरि शान मक