________________ | રાજકુમાર સેનને વિષે મારવા માટે આવે છે પણ સેનકુમાર એને દૂર હટાવી | થવાથી તો વિષેણને વધારે બળતરા થવા મંડી પણ શું કરે ! હમણાં | કાંઇ પોતાનું ચાલી શકે એમ નથી. મહારાજ કુમાર સેનને જે તલવારનો ઘા લાગેલો એ હવે રૂઝાઇ છે ગયો સેનકુમાર પહેલાની જેમ સ્વસ્થ થઈ ગયા, મહારાજા હરિષણે - આ માટે ચંપાનગરીમાં આનંદનો ઉત્સવ શરૂ કર્યો. મહોત્સવમાં ચંપાના - નગરવાસીઓ લયલીન બનેલા છે, ત્યાં તો એકાએક રાજાનો પટ્ટ હસ્તિ ગાંડો થયો જે સામે આવે બધાને ઉપાડી ઉપાડીને ફેંકવા મંડયો! દુકાનો, ઘરો ભાંગીને ભૂકો કરવા લાગ્યો. આનંદોત્સવમાં મગ્ન બનેલી ચંપાની પ્રજા એકાએક આવી પડેલ આ વિટંબણાથી