________________ પણ જીવતો પકડી લાવ્યા! જે સિંહ જેવો જણાતો હતો, અત્યારે શિયાળિયા જેવો બની ગયો છે. એ લોન લો તો એ છે છે. રાજ્યપુર નગરનો સાર્થવાહ સાનુદેવ અતિ કિંમતી ભેટર્ણ મહારાજાને ધરે છે અને આજુબાજુમાં નજર નાંખે છે ત્યાં જ સેનકુમારને બંધનાવસ્થામાં બાંધેલા જોયા! | ‘મહારાજા! આપ તો ભલા ચોરને પકડી લાવ્યા છો આ કુમાર ચોર ડાકુ નથી પરંતુ ચંપાનગરીનો પ્રતાપી શૂરવીર યુવરાજ સેનકુમાર છે. એ પછી સાર્થવાહે સેનકુમારની બધી વાતો ભરસભામાં સંભળાવી સભામાં આશ્ચર્ય અને આનંદની અવધિ રહી નહિ. કોઈ જ એક કહે જો હું કહેતો જ હતો ને! આ ચોર ન હોય ! આતો | રાજકુમાર જ હશે! . . . .) બીજો કહે “જા- જા હવે ! તારા પહેલા તો મેં કીધુ હતું!' સમરકેતુ મહારાજાએ બંનેને માનપૂર્વક છોડી દીધા એટલું જ નહિ પણ સેનકુમારને અતિ આગ્રહ કરીને પોતાની પાસે જ રાખ્યો. આ પલ્લીપતિએ પણ નિર્ણય કરી લીધો કે હવે ભવિષ્યમાં ચોરી કરવી નહીં. આ સાર્થવાહ સાનુદેવ પણ પોતાના નગર તરફ ગયો. ' [ સેનકુમારને અહીં પાણી માંગતા દૂધ મળે એવી સ્થિતિ હતી. છતાં પણ શાંતિમતીના વિરહથી વ્યથિત હતો, સમરકેતુ મહારાજાએ શાંતિમતીની તપાસ કરવા ચારેબાજુ માણસો મોકલેલા, એટલામાં જ સોમસૂર નામે કોઇ ભાગ્યશાલી પુરૂષે આવીને કુમારને કીધુ કે પ્રિય મેલક નામનું વૃક્ષ છે જે પ્રિયમેલક તીર્થ તરીકે પ્રખ્યાત છે તેની , જ - 101