________________ આપો ભૂલ થઇ જવી એ સહજ છે પણ એનું પ્રાયશ્ચિત થવું | મુશ્કેલ છે મને વિશ્વાસ છે કે હવે વિષણને ભૂલ સમજાઇ જશે ! માટે મારી આ વિનંતી આપ સ્વીકારો એવી જ મારી અરજ છે. મહારાજા હરિજેણે સેનના કહેવાથી વિષેણને શિખામણ આપી છોડી | દીધો. પેલા ચારેય તાપસોને પણ હવે જિંદગીમાં ફરીવાર આવું હીન કૃત્ય નહીં કરવાની પ્રતિજ્ઞા આપી છોડી મૂક્યા. ઉ રાજસભા પણ સેનકુમારના ગુણ ગાતી અને વિષેણને તિરસ્કારતી છે વિસર્જનને પામી. - S C Syકે છે 1 આખા નગરમાં ચોરે ને ચૌટે એક જ વાત છે સેનકુમાર કેટલો ' સજ્જન ઉદાર, જ્યારે વિષેણ એવો જ અધમ નીચ, આ બધુ પાગલ થયેલા હાથીને સેનકુમાર શાંત કરે છે! 93