________________ પણ એક વખત રાજ્યના બગીચાનાં વૃક્ષોમાં એકદમ ફેરફાર દેખાવા લાગ્યો જે વૃક્ષોમાં કોઇ દી ફળ આવે નહીં એ વૃક્ષો ફળથી ભરપૂર જણાવા મંડયા! અને જે વૃક્ષો રોજ સુંદર ફળ આપતા હતા એ બધા સૂકાઇ ગયા! મન- ડમર કામના - મંત્રીશ્વરે આ ફેરફારનું કારણ જાણવા આમ્રફળ નામના સચોટ જ્ઞાનવાળા જ્યોતિષીને બોલાવ્યો! નિમિત્તક! આજે આ ઉદ્યાનમાં અકારણ કેમ આટલો ફેરફાર દેખાય છે? છે જ - મહામાત્યજી! આ ફેરફાર એજ સૂચવે છે થોડા જ વખતમાં આ નગરમાં રાજા બદલાશે, શત્રુ રાજા રાજ કરશે પણ એનું વર્ચસ્વ પણ લાંબો વખત રહેશે નહીં.” | ‘મંત્રીશ્વર જલ્દી પધારો મહારાજા આપને હમણાં જ બોલાવે છે હજી આ વાત ચાલતી હતી ત્યાં મહારાજાનું એકાએક તેડું આવેલું જોઇ મંત્રીશ્વર ચોંકી ગયા. તરત જ જ્યોતિષીને પૂછે છે! રાજાનું એકાએક તેડું શા માટે આવ્યું.? મંત્રીજી! રાજ્યપુરના મહારાજા શંખની પશ્મીની પુત્રી શાંતિમતીનું શ્રીફળ તમારે ત્યાં સામેથી આવ્યું છે. મહારાજા શંખે હરિષણ મહારાજાને કહેવડાવ્યું છે કે તમારા સેન અને વિષેણ બંને પુત્રોમાં થી જેને માટે યોગ્ય લાગે એને માટે શ્રીફળ રાખી શાંતિમતી કુમારીનું નક્કી કરી મને આનંદ થાય એવા સમાચાર આપો! | ‘મંત્રીશ્વર યાદ રાખજો જે આ પર્માની શાંતિમતીને વરશે તે | મહાભાગ્યશાળી થશે અને ફરી પાછો ચંપાનગરીનો ઉધ્ધાર કરનાર જ ) 88