________________ કે “બોલ હવે સાચું બોલ! નહીતર માર ખાવો પડશે આ સુવર્ણરૂપી - લક્ષ્મી અને સ્ત્રી રૂપી લક્ષ્મી બંને તારી જ છે ને!” | મહારાજાની એકજ ત્રાડથી સુવદનના ગાત્રો ઢીલાં થઇ ગયા! - - 'મહારાજા ! મને માફ કરો ! મારી કોઈ ભૂલ નથી. આ સ્ત્રીના - કહેવાથી જ મેં આ બધુ નાટક કરેલું કૃપાળુ ! આ બંને વસ્તુ ધરણની છે મહેરબાની કરી મને ક્ષમા આપો !?? કે . કા . | ધરણના કહેવાથી મહારાજાએ સુવદન અને લક્ષ્મી બંનેને છોડી C દીધા. ઉપરથી દયાભાવને લીધે ધરણે સુવદનને આઠ લાખ સુવર્ણ - આપ્યું. બંનેને સારી રીતે વિદાય આપી ! છેવટે શિખામણ આપે છે. હવે સુંદર રીતે જીવનમાં ધર્મ આરાધજો. - બાળમિત્રો ! ધરાણના હૈયામાં કેવી કરૂણા છે! જેને મારવા માટે - બંને જણા ફાંસો લઈને મથી રહ્યા હતા! એવાને જીવતા જવા | દીધા એટલું જ નહીં પણ ઉપરથી દાન પણ આપ્યું ! | | મહાપુરૂષો આવી જ વૃત્તિવાળા હોય છે! . અતુલ ઋધ્ધિ સિધ્ધિ સાથે ધરણ ફરી માર્કદીમાં આવ્યો ! માર્કદીનરેશ | કામમેઘે પણ નગરના રત્ન ધરણશેઠનો સુંદર સત્કાર કર્યો! | આ પુત્રવધૂ લક્ષ્મીને સાથે ન જોતાં માતા-પિતાએ પૂછયું! બેટા લમી ક્યાં ? તે માતાજી! લક્ષ્મી તો અપાર સાથે લઇ આવ્યો છે. બાકી એ લક્ષ્મીએ તો મને જીવતો મારવામાં કમી રાખી નથી કોણ જાણે - એને મારા ઉપર એવું શું વેર હશે ! હશે ! એનું પણ કલ્યાણ - થાઓ ! એમ કહી ધરણે પોતાની આપવીતી માતા-પિતાને જણાવી. બધી સ્ત્રી એના જેવી હોતી નથી ! હવે કોઈ સુંદર ખાનદાન - ઘરની કન્યા સાથે તારા લગ્ન કરાવીએ ! બેટા આટલી લક્ષ્મી હોવા છે 82