________________ તમને પૂર્ણ ન્યાય આપશે !" શેઠે આ પ્રમાણે કહ્યું ત્યારે ધરણ કહે છે. રહેવા દો શેઠ! - એના ભાગ્યમાં હશે તો એ લઇ જશે.” પણ ટોપ શેઠે મહારાજાની પાસે જઈને બધી વાત કરી. મહારાજાએ તરત જ સમુદ્ર કિનારે રહેલા સુવદનને લક્ષ્મીની સાથે બોલાવ્યો ! રાજસભામાં પ્રવેશતાં જ ધરણને જોઈને બંનેના પગ ધૂન્ધા મંડયા! આ હજી જીવતો છે? રાતના ફાંસો આપ્યો હતો છતાં મર્યો નથી! કે પછી એનું કોઇ ભૂત છે? | ‘એ શેઠિયા! તારી બાજુમાં રહેલી સ્ત્રી કોણ છે?' | ‘મહારાજા આ તો મારી ધર્મપત્ની છે? ‘બેન! તમારા પતિદેવ કોણ'. મને ‘મહારાજા ! આ જ મારા પતિદેવ છે.” સુવદન તરફ નજર | નાંખી લક્ષ્મીએ કહ્યું- હક | ‘તો આ ધરણશેઠ તારા પતિ છે એ વાત ખોટી ને!” “કોણ ધરણ? મહારાજા હું તો કોઇ ધરણને ઓળખતી પણ નથી એમાં પણ આ માણસને તો આજે પહેલીવાર જોયો કોઇ લેભાગુ લાગે છે અમારી સંપત્તિ પડાવવા આવ્યો લાગે છે મહારાજા! આવા લુચ્ચા માણસોનો વિશ્વાસ કરતાં નહિ..!!” કે “સારું સુવદન! તારા વહાણમાં સોનાની 10 હજાર ઇંટો છે એ કોની છે!” ‘મહારાજા ! મારા વહાણમાં રહેલી વસ્તુ મારી જ હોય ને આ કરી TO