________________ | | પ્રકરણ - 3 ) મહાતપસ્વી અગ્નિશર્મા આહારની શોધમાં વસંતપુરના રાજમાર્ગ ઉપર ચાલી નીકળ્યા છે. દેહ ભલે શુષ્ક છે પણ આત્મબળ તો અમોઘ છે તપ દ્વારા ઇંદ્રિયોની ઉદામ વિકૃતિ ઉપર વિજય મેળવનારા અગ્નિશમ વસંતપુરની આલિશાન ઇમારતોને વટાવતા-વટાવતા રાજમહેલ તરફ આગળ વધી રહ્યા છે. | વસંતપુરના રાજમહેલમાં અત્યારે ભારે ચહલપહલ થઇ રહી છે મહારાજા ગુણસેન શયામાં આમતેમ આળોટી રહ્યા છે મસ્તકની વેદના અપાર છે એક પછી એક વૈદ્યો, મંત્રવાદીઓ ઉપચાર કરી રહ્યા છે. મંત્રીઓ, સેવકો, દાસ, દાસીઓ બધા આંખમાં આંસુ 'જીજ ધ મહારાજા ગુણસેન મસ્તકની વેદનાથી વ્યાકુળસેવા કરતા પરિજનો