________________ સોમદત્ત બ્રાહ્મણ શિખી મુનિની પાસે આવે છે જાવ ત્યાં મારા પુત્ર શિખીમુનિ ને આ રત્નકંબલ આપજો અને કહેજો કે તમારી આ અભાગણી વૃધ્ધ માતા તમને ખૂબ યાદ કરે છે જલ્દીથી કોશપુર નગરમાં પધારી દર્શનનો લાભ આપો. કોશપુરનો ભૂદેવ સોમદત્ત તામ્રલિપ્તિ નગરીના ઉપાશ્રયમાં આવી પહોંચ્યો શિખીમુનિને તરત જ ઓળખી કહે છે. ‘ભગવંત! આપ કૃપા કરો ઠેઠ આપની શોધમાં કોશપુરથી આવ્યો છું. આપના વૃધ્ધ માતા જાલિનીદેવીએ આ એક રત્નકંબલ આપના માટે જ મોકલાવી છે આ કંબલ એવા પ્રકારની છે કે શિયાળામાં ગરમી આપે, ઉનાળામાં ઠંડી આપે અને ચોમાસામાં ભીંજાય પણ 37