________________ ચોર લક્ષ્મીને ઘરેણા ઉતારવાનું કહે છે! આવી દુને તો રસ્તે રઝળતી જ કરવી જોઇએ! હશે એને જ્યાં જવું હોય ત્યાં જશે ! હું તો એનાથી છૂટું! - ‘એય! ઉભી રહે! હમણાંને હમણાં આ ઘરેણાં ઉતારી નાંખ! મને આપી દે! નહિંતર આ તલવાર તારી સગી નહીં થાય! જીવવું હોય તો બધુ ઉતારવા મંડ!' ચોરની આવી ત્રાડ સાંભળીને લક્ષ્મી તો આશ્ચર્ય પામી ગઈ! | ‘શું કામ મારી મશ્કરી કરો છો? હું તો તમારી હવેથી સ્ત્રી | છે “જા! જા! હવે પત્નીવાળી ! આવા ઉદાર સજ્જન એવા તારા 71