________________ | ‘તારું આ પોટલું કે જેમાં ચોરીનો માલ ભરેલો છે. એ આ | મારા પતિ પાસે મૂકી દે. આપણે બંને પતિ-પત્ની તરીકે બહાર | ચાલ્યા જઇએ રાજસૈનિકો આને જ ચોર માની પકડીને ફાંસીએ ચડાવી દેશે! પછી આપણે ખૂશીથી મોજમજા કરીશું !!" અને આ “ચોરને પણ મનમાં લાગ્યું કે આ સ્ત્રી તો કેવી છે! પણ છે. હમણાં તો મારો જીવ બચે છે માટે એ જેમ કહે છે એમ કરીને ભાગી જઇએ!” હ મ કરી ડાઉ ધરણ પાસે ચોરીનો માલ મૂકી લક્ષ્મી અને ચોર બંને નાસી ગયા! હ હ . કે “લક્ષ્મી! તારો પતિ શું તને દુ:ખ આપતો હતો કે આમ એકાએક મારી સાથે આવી ગઇ!” છે ‘ના... ના! એને તો મારા ઉપર બહુજ પ્રેમ હતો મારું કહેલું બધું કરવા તૈયાર હતો એટલું જ નહીં એક વખત તો જંગલમાં મને સખત તરસ લાગેલી. પાણી માટે ઘણી શોધ કરી પાણી ન મળતા અંતે એણે પોતાના લોહીથી મારી તરસ છીપાવી! પણ મને એનું મોટું જ જોવું ગમતું નથી. કોણ જાણે એને જોઉં અને મને શું થાય છે! હવે મૂકોને એ વાત! હવે તો મને તમે મળી કરે . આ alat ! ai مع ? "! 57 aniة 19ی 24 ચોર તો આ વાત સાંભળી અતિ આશ્ચર્ય પામ્યો આ સ્ત્રી તો જુઓ કેવી છે. જેણે પોતાની જાંઘ ચીરી એની તરસ છીપાવી આવા પ્રેમાળ પતિનો પણ વિશ્વાસઘાત કરી ઉપરથી એમની ઉપર ચોરીનું કલંક લગાવી મારી સાથે ભાગી આવે છે. પણ કાલ સવારે આ બલા મારી ઉપર પણ શી વીતાવશે કોને ખબર! આના કરતાં