________________ (S/IN A / A OO.G, C | કે રાજપુત્રને ચડેલા સર્પનું ઝેર ઉતારી રહેલો ધન! એ. મુનિદ્વારા મેળવેલ સર્પના ઝેરને ઉતારવાનો મંત્ર ભણી રાજકુમારને : રાજમહેલમાં આનંદ આનંદ છવાઇ ગયો નગરજનોના મુખ પણ - જે શોકાતુર હતા... તે મુખ ઉપર હવે લાલી દેખાવા લાગી.. છે ત્યાં જ બીજા આનંદપ્રદ સમાચાર મળ્યા કે “રાજપુત્રી મેઘવનમાં સલામત છે.” મહારાજા તરત જ પુત્રી પાસે આવ્યા, બધી વાત કરી. રત્નાવલી | હાર તો રાજકુમારી જ ઉતાવળમાં સમુદ્રકિનારે ભૂલી ગયેલી. કે અત્યાર સુધી જે મહારાજા ધનને પોતાનો ભયંકર શત્રુ માનતા | હતા. ફાંસીના માંચડે ચડાવી દીધેલો એ જ ધનના પગમાં પડી 53