________________ | સુસાધુઓના પરિવાર સાથે જ્યમુનિ અને સુશ્રમણીઓના પરિવાર કાકંદીના પાદરે પધાર્યા...! કાકંદીની ધર્મશ્રધ્ધાળુ પ્રજા આ સમાચાર સાંભળીને હર્ષઘેલી બની ગઇ! કે નાનાથી માંડીને મોટા સહુ કોઇ હરખભેર ઉધાનમાં જયરાજર્ષિની દેશના સાંભળવા દોડી આવ્યા! - મને-કમને પણ રાજવી વિજ્યને નગરજનોની સાથે દેશના સાંભળવા | આવવું પડયું ! - રાજર્ષિની મેઘધારા સમાન અમૃતવાણી પણ આ પત્થર દિલને ભીંજવી શકી નહિ! યમુનિને મનમાં એકજ ઇચ્છા હતી કે નાના > ભાઇને ધર્મમાર્ગે વાળું... પણ જેમ કાણાં ઘડામાં પાણી ન ટકે એજ વિચારે છે કે આ પાખંડી તો મારું રાજ્ય લેવા આવ્યો | લાગે છે ધરમની તો આ ફોગટ જ વાતો કર્યા કરે છે. - તીવ્ર ફેષ મનમાં ધારણ કરી રાત્રે તલવાર લઇ રાજવી વિજ્ય મુનિને મારવા માટે ઉધાનમાં આવી ચડયો. મહામુનિ તો શુકુલ ધ્યાનમાં લીન ઉભેલા હતા... ! ક્યાં છે મારા પ્રિય ભાઇ રાજર્ષિ જય! છે કે મહામુનિ ધ્યાન પારીને કંઇક બોલે એ પહેલાંજ 'તારે મારું રાજ્ય લેવું છે ને કે હવે યમસદનનું રાજ્ય’ એમ કહી દુષ્ટ વિજયે જોરથી કે તલવાર મુનિ ઉપર ઝીંકી. કાર છે | મુનિ તો ‘નમો અરિહંતાણં' કહેતા ઢળી પડ્યા અને ત્યાંથી કાળ કરી સીધા નવમાં દેવલોક આણતના આંગણે પહોંચી ગયા...! 61