________________ | | ભવ - 5 1 - 5 | ( જય વિજ્ય કાકંદી નગરીના મહારાજા સુરતેજ અને મહારાણી લીલાવતીના રાજદુલારા બંને પુત્રો જ્ય અને વિજય રૂપથી સમાન હતા પણ ગુણથી બંનેમાં જોજનોનું અંતર હતું. જય સરળતા, નમ્રતા, નિખાલસતા, પરોપકાર, પરાયણતા આદિ અનેક સગુણોનો સ્વામી, જ્યારે વિજય એટલો જ માયાવી ખટપટી અને જય ઉપર અત્યંત દ્વેષ ધરાવનારો હતો. બાળમિત્રો! સમજી ગયાને! જય એટલે - આપણા લાડીલા ચરિત્ર નાયક ગુણસેનનો જીવ અને વિજય એટલે વૈરની વૃત્તિને અંતરમાં છે મહારાજા જયને મહામુનિ પધાર્યાની વધામણી આપતો દ્વારપાલ! 59