________________ | | :: મ , 2, ) 1 - પ્રાણીની હિંસા કરવી નહીં. એટલો તે નિર્ણય કરી લે !" “હે મહાપુરૂષ ! માવજજીવ સુધી તમારા વચનનું હું સંપૂર્ણ પાલન કરીશ. કૃપા કરી હવે મને આપની સેવાનો લાભ આપો!” - ‘મારે જે કાર્ય કરવાનું હતું એ થઇ ગયું ! હવે હું જઇશ !' છે એમ કહી પરોપકાર પરાયણ ધરાણ તો ત્યાંથી તરત ચાલ્યો ગયો ! - ત્યાંથી થોડે દૂર એક નગરમાં રાજાના સેવકો એક ચંડાલને ફાંસીએ ચડાવવા માટે લઇ જતા હતા. . - ચંડાલ જોર-જોરથી બૂમો પાડતો હતો. હું લોકો ! સાંભળો હું | મહાશરનો નિવાસી મૌર્ય નામનો ચંડાલ છું. હું કુશસ્થલ તરફ આવતો હતો. રસ્તામાં રાજાના સેવકોએ નિર્દોષ એવા મને ચોર જાણીને કે પકડી લીધો. મંદભાગ્યવાળા એવા મને મારવા માટે લઇ જાય છે. - કૃપા કરીને મને કોઇ છોડાવો! નિષ્કલંક એવા મને કલંક આપીને મારવા લઇ જાય છે. એનું જ મને દુ:ખ છે મરાગનો મને ભય RS. . ધરણ રાજસેવકોને કહે છે. જ ‘રાજસેવકો! થોડીવાર તમે ધીરજ રાખો! હું રાજાની પાસે જઈને આવું ત્યાં સુધી તમે આને મારતા નહિ' જલ્દીથી મહારાજની પાસે જઇ લાખ રૂપિયાની મોતીની માળા મૂકી ધરાણ મહારાજાને નિર્દોષ મૌરિકને ફાંસીના ફંદામાંથી છોડવા માટે આગ્રહપૂર્વક વિનંતિ કરે છે. મહારાજા પણ એના ઉપર ખુશ | - થઇ ચંડાલને છોડવાનો આદેશ આપે છે. મૌરિક ચંડાલ પણ ધરણને પ્રાણદાતા માની એનો ખૂબ ખૂબ ઉપકાર માનવા લાગ્યો.