________________ વિશાલ ઘરે પ્રવેશ કર્યો. ‘ધર્મલાભ આપ્યો અને અંદરથી એક સ્ત્રી બહાર આવી મુનિને જોઈને જ ચમકી ગઇ. . બાળકો આ સ્ત્રી બીજી કોઇ નહિ પણ પેલી દુષ્ટા ધનશ્રી જ હતી. “મહારાજ! અહિ કંઇ મળશે નહિ આગળ જાઓ મુનિ તો ધર્મલાભ' આપીને ચાલ્યા ગયા. કે . 12 ક : / C 6) CG | મુનિ બનેલા પતિ ધનમુનિને સળગાવતી પત્ની ધનથી! પણ હવે ધનશ્રીને ચેન પડતું નથી. “આને મેં દરિયામાં નાંખી | દીધો છતાં પણ જીવતો રહી ગયો. સાધુ થઇ ગયો અને હવે અહીં ગામમાં બધાને મારી વાત કરશે તો લોકો મારા ઉપર ધિક્કાર વરસાવશે. એના કરતાં એવો જ કોઇ ઉપાય કરું કે ‘ન રહે વાંસ ન વાગે વાંસળી’ એના સોયે વર્ષ આજ રાતના જ મારા હાથે મા. શ્રી ક્રૂારHIVર ર શન પ્રકિ. मा महावारजन आराधना केन्द्र, कोना 55