________________ - આડખીલી દૂર થઈ જશે.!” છે શુભ દિવસે ધન સમુદ્ર તરફ પ્રયાણ કરતો હતો. રસ્તામાં ચાર-પાંચ જુગારીઓ જુગાર રમતા હતા અને એમાં એક જુગારીને બીજા જુગારીઓ મારતા હતા અને જેમ તેમ બોલતા હતા. ‘એ ભાઇઓ! કેમ આ બિચારાને મારો છો?’ ‘અમારી સાથે + જુગારમાં સોળ સોનામહોર હારી ગયો છે અને હવે આપતો નથી.! આજે તો એની પાસેથી લીધા વગર રહીશું જ નહિ!” વ દયાળુ ધને તરત જ સોળ સોના મહોર આપી પેલા જુગારીને બચાવી લે છે. હકીકત એ છે કે પર અને એને શાંતિથી સમજાવે છે ‘ભલા ભાઇ! આ જુગાર એ તો અધ:પતનનું મુખ્ય કારણ છે. તારા ચહેરા ઉપરથી તો તું કોઈ સારા ઘરનો દેખાય છે આવા ઉંધા રસ્તે શું કામ ચડી ગયો ? કરો આ “ભાઇ! તમારી વાત સાચી છે હું નામાંકિત મહેશ્વરદત્ત વણિકનો પુત્ર છું ખરેખર હવે હું નિર્ણય કરું છું. હવે હું જુગાર નહિ એ પણ પોતાના માર્ગે ગયો અને ધન પણ ધનથી અને નંદક ને સાથે લઇને વહાણમાં બેસી ગયો. વહાણ સમુદ્ર માર્ગે પૂરપાટ - આગળ વધવા મંડવું. છે. પણ પેલી દુષ્ટા ધનશ્રી કોઇક જોગણી પાસેથી કોઇ ઔષધિ લઇ આવેલી જે રોજ થોડી થોડી ધનને ભોજનમાં આપતી જાય છે ને ધન શરીર સુકાતો જાય છે. ધનનું શરીર દિવસે-દિવસે ઘસાવા લાગ્યું શરીર સાવ નંખાઇ ગયું * 0 રન પર નજર કરી