________________ થોડીવાર થોભી જા! મધ ખાઈ લેવા દે...” બિચારાની કેવી સ્થિતિ..! એમ આ સંસારના જીવોની પણ, મધુબિંદુ સમાન વિષયતૃષ્ણાના કારણે આવી જ સ્થિતિ હોય છે. આ સંસારમાં માનવ પણ મધુબિંદુ સમાન વિષય તૃષ્ણાના કારણે અથડાઇ રહ્યો છે સંસારરૂપી એક ભયંકર જંગલ છે મનુષ્યભવ રૂપી એક વટવૃક્ષ છે એ વટવૃક્ષ ઉપર રહેલા માનવને કેટલી તકલીફ છે! શુક્લ પક્ષ અને કૃષ્ણપક્ષ રૂપી બંને ઉંદરો... જીવનરૂપી ડાળીને કાપવા મથી રહ્યા છે. યમરાજ રૂપી ગજરાજ આખા વૃક્ષને ઉખેડવા મળી રહ્યો છે. છે ક્રોધ, માન, માયા, લોભ રૂપી ચારે સર્ષો અને મોહ રૂપી અજગર હંસવા તલસી રહ્યા છે. નીચે પડે એટલે દુર્ગતિ રૂપી અંધારો કૂવો free VAVAVAVAVAVA જ શકે છે. કાજ STAN કુસુમાવલી રાણી મધ્યરાત્રિએ કાળા ડિબાંગ ભયંકર સપને સ્વપ્નમાં જોઇ રહી છે 25