________________ MOOOIO ધ માતા જલિની બ્રહદત્તને પુત્ર શિખીની વિરૂધ્ધ ચડવણી કરી રહી છે રૂપ, ગુણ, વયમાં વૃદ્ધિને પામવા લાગ્યો. પછી પર આઠ દશ વર્ષના બાળક શિખી ઉપર બ્રહ્મદત્તનું વધારે વહાલ જોઇ અને શિખીને જોતા જ પોતાને એના ઉપર દ્વેષ પ્રગટ થતો જોઇ જાલિનીએ નકકી કરી લીધું કે આ શિખી બીજો કોઇ નથી પણ મેં જ દાસીને તરછોડવા આપેલો આ મારો પુત્ર છે બંધુજીવા દાસી પાસેથી યેન કેન પ્રકારેણ સાચી વાત કઢાવી લીધા પછી તરત જ જાલિની પતિ બ્રહ્મદત્તને કહે છે સ્વામી જો તમને આ છોકરો જ વહાલો લાગતો હોય તો હવે હું અહીંથી જાઉં છું મને એ દીઠો પણ ગમતો નથી ગમે તે રીતે એને ઘરમાંથી બહાર કાઢો. 34