________________ ' ' ' ' ' ' ' ' ' ' ' ' . . 7 - ' . Nuhito સંયમના ધ્યાનમાં લીન મહારાજા ગણસેન ઉપર અગ્નિની વર્ષા કરતો - અગ્નિશર્માનો | જીવ જે હવે દેવ બનેલો છે - રાજગાદી, સ્ત્રી, પુત્ર, પરિવારાદિક બધાને છોડી મહારાજા ત્યાંથી ચાલી નીકળ્યા રસ્તામાં રાત્રિ થવાથી એક સ્મશાનમાં સંયમનું ધ્યાન ધરતાં ધરતા કાઉસ્સગ્ગ ધ્યાને ઉભા રહ્યાં. એ જ વખતે પેલો અગ્નિશર્માનો જીવ કે જે મરીને વિદ્યુતકુમારમાં દેવ થયેલો હતો એના સ્મરણમાં ગુણસેન આવતાં જ તરત જ કોધથી જલી ઉઠ્યો. ત્યાં આવી અંગારા વરસાવતી એવી રેતીની વૃષ્ટિ તેના ઉપર કરવા લાગ્યો. મહારાજા ગુણસેનની કોમળ ત્વચા અત્યારે શેકાઈ રહી છે બફાઈ