Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩૬૨
[ અધ્યાત્મ અનુયોગ સહિત તે કિમ છઇં ? તે કહઈ છઈ – જી હો બહુપ્રદેશ ચિત્ર મૂર્તતા, લાલા વિભાવ શુદ્ધ અશુદ્ધ, જી હો ટાલી આદિમસંજુઆ, લાલા સોલ ધરમમુખી બુદ્ધ I/૧૨/૧૩
(૨૦૭) ચતુર. બહુપ્રદેશ કહતાં અનેકપ્રદેશસ્વભાવ ૧, ચિત્ કહેતાં ચેતનસ્વભાવ ૨, મૂત્વસ્વભાવ ૩, વિભાવસ્વભાવ ૪, શુદ્ધસ્વભાવ ૫, અશુદ્ધસ્વભાવ ૬ - એ ૬ (ટાલીક) કાઢિઈ, તિવારઈ કાલનઈ ૧૫ સ્વભાવ થાઈ. સ (ધરમમુખ ધર્મપ્રમુખનઈ=) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયનઈ, આદિમ કહતાં અનેક પ્રદેશ સ્વભાવ, તે (સંજુઆ8) સંયુક્ત કરિશું, બીજા ૫ ટાલિઈ, તિવારઈ ૧૬ સ્વભાવ થાઈ (ઈમ બુદ્ધ = જાણો).
एकविंशतिभावाः स्युर्जीव-पुद्गलयोर्मताः। થલનાં ઘોડશ યુ , વેન્નેિ “પગ્યવશ મૃતા // (કાનાપદ્ધતિ - વા.ર - પૃ.) ૧૨/૧૩
કે વહુ-દ્વૈતન્ય-મૂર્વ-વિભાવ-શુદ્ધતા
अशुद्धता च काले न, धर्मादिष्वादिमान्विताः।।१२/१३।।
છે વિભિન્ન દ્રવ્યમાં રવભાવવિચાર છે - લોકાઈ - બહુપ્રદેશ, ચૈતન્ય, મૂર્ણ, વિભાવ, શુદ્ધતા અને અશુદ્ધતા – આ છ સ્વભાવ કાળમાં નથી. Lી અનેકપ્રદેશસ્વભાવસહિત આ પંદર સ્વભાવ = સોળ સ્વભાવ ધર્માસ્તિકાય વગેરેમાં હોય છે.(૧૨/૧૩)
0 બંધદશાને ફગાવો આ આત્મિક ઉપનય - અન્ય દ્રવ્યના સંપર્કથી અને રાગાદિ પરિણામથી બંધદશામાં વ્યગ્રપણે રણે જીવ અનાદિ કાળથી અટવાયેલ છે. તેથી બંધદશાના ઉચ્છેદ માટે આત્માર્થી જીવે હંમેશા શુદ્ધ તે આત્મસ્વભાવની સન્મુખ રહેવું જોઈએ. તથા તે માટે પોતાના જ આત્માનું આ રીતે અનુશાસન કરવું છે જોઈએ કે – “હે આત્મન્ ! પરદ્રવ્યનો સંપર્ક થતાં જ ઈષ્ટ-અનિષ્ટપણાના વિકલ્પની કલ્પનાથી રાગાદિ તો વિભાવપરિણામોની વૃદ્ધિ થાય છે. તેથી તું નિમ્પ્રયોજનભૂત પદ્રવ્યના સંપર્કને નહિ કર. વ્યવહારથી
આવશ્યક એવા પરદ્રવ્યોનો સંપર્ક કરવો પડે તો પણ તું તેમાંથી શાંતભાવે પસાર થઈ જા. તેમાં તું ઈષ્ટ-અનિષ્ટપણાના વિકલ્પોને અડતો નહિ. કારણ કે વિકલ્પો એ તો ગૂમડા છે, ફોડલા છે. રાગની રસીથી તે ફદફદે છે અને દ્વેષના પરથી તે ખદબદે છે. માટે સામે ચાલીને, ઈચ્છાપૂર્વક નવા-નવા
परामर्श:
કો.(૧)માં “ચેતન' પાઠ. લી.(૧)માં “વિન’ પાઠ. $ શાં.+મ.માં ‘વિભાગ’ અશુદ્ધ પાઠ. સિ. આ.(૧)+ કો.(૫+૬++૮+૯+૧ +૧૧+૧૩)+B(૨)+P(૨+૩) નો
પાઠ લીધો છે. U લી.(૧)માં “સુખ' પાઠ. ૧ લા.(ર)માં “બદ્ધ પાઠ. શાં.માં “પન્ન અશુદ્ધ પાઠ.