Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ +ટબો (૧/૫)].
૪૯૩ બહુ ભાવ જ એહના જાણઈ કેવલનાણી, સંખેપઈ એ તો ગુરુમુખથી કહાણી; એહથી સંભારી જિનગુણ શ્રેણિ સુહાણી, વચનાનુષ્ઠાનાં સમાપત્તિ પરમાણી ૧૬/પા (૨૭૧)
એહના બહુ ભાવ છઇં. Uજે કેવળજ્ઞાની તેહિ જ એહના ભાવ સંપૂર્ણ જાણઈ; પણિ સામાન્ય છમસ્થ જીવ એહના ભાવ સંપૂર્ણ ન જાણઈ. તે માટઈં (તો) સંક્ષેપથી એ મેં ગુરુમુખથી સાંભળી હતી, તેહવી કહવાણી કહતાં વચનવર્ગણાઇં આવી, તિમ કહઈ છી.
(એહથી સંભારીeએહિજ દ્રવ્યાનુયોગ વિચારી ક્રિયામાર્ગમાંહે પણિ (જિનગુણશ્રેણિ સુહાણી) આદિપ્રવર્તક ભગવંતધ્યાનઈ ભગવંતસમાપત્તિ હુઈ. તેણે કરી સર્વ ક્રિયા સાફલ્ય :હોઈ. ઉ ૨ - સ્મિન હવયસ્થ સતિ દયસ્થતત્ત્વતો મુનીન્દ્ર તિા
हृदयस्थिते च तस्मिन् नियमात्सर्वार्थसंसिद्धिः ।। (षोडशक - २/१४) चिन्तामणिः परोऽसौ तेनेयं भवति समरसापत्तिः ।
સૈવેદ યોનિમાતા નિર્વાપપ્રકા પ્રોક્ટો || (ષોડશવ - ૨/૧૧) समापत्तिलक्षणं चेदम् - मणेरिवाभिजातस्य क्षीणवृत्तेरसंशयम्।
तात्स्थ्यात्तदञ्जनत्वाच्च समापत्तिः प्रकीर्तिता।। (द्वा.द्वा.२०/१०) વચનાનુષ્ઠાનઈ સમાપત્તિપર્ણ (પરમાણી=) પ્રમાણ ચઢી(=પરિણમી).૧૬/પા
अस्या भावान् पश्यति केवली लेशतो ह्युक्ता श्रुतेयम्।
ततो जिनगुणस्मृत्या वचनकर्मसमापत्तिः स्यात् ।।१६/५।। એવોકાર - પ્રસ્તુત દ્રવ્યાનુયોગવિષયક વાણીના ભાવોને તો કેવલજ્ઞાની જ સાક્ષાત્ જુએ છે. તેથી અંશતઃ સાંભળેલી પ્રસ્તુત વાણી અહીં મારા દ્વારા કહેવાય છે. તેથી જિનેશ્વર ભગવંતના ગુણોનું સ્મરણ રમ કરવા દ્વારા વચનાનુષ્ઠાનથી સમાપત્તિ પ્રાપ્ત થાય છે. (૧૬/૫)
a આત્મવિચારદશા કેળવીએ આથમિ ઉપનય - કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે આત્માર્થી સાધકે “શું કરવાની મને જિનાજ્ઞા (0 પ્રાપ્ત થયેલ છે ?', “હું જે કાર્ય કરું છું તે જિનાજ્ઞા મુજબ છે કે નહિ ?', “કાર્ય કરવાની પાછળ, કે કાર્ય કર્યા બાદ મારા ભાવો જિનાજ્ઞા મુજબ રહે છે કે નહિ ?', “ભગવાનની આજ્ઞા પાળવા માટે આ
પુસ્તકોમાં “જ નથી. કો.(૬)માં છે. જે પુસ્તકોમાં “સંખવઈ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જે આ.(૧)માં “કહૈવાણી” પાઠ. લા.(૨)માં “કહાવાણી' પાઠ. પુસ્તકોમાં “કહવાલી” કો. (૯)+સિ.નો પાઠ લીધો છે. 8 લી.(૧)માં “કહવાણી' પાઠ. પુસ્તકોમાં “તે' પાઠ અશુદ્ધ છે. B.(૧)માં “જે પાઠ. • પુસ્તકોમાં “ધ્યાને પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. “સર્વ” પદ પુસ્તકોમાં નથી. કો.(૧૦) + આ.(૧)માં છે. * પુસ્તકોમાં “.. થિિિાદ પાઠ. ધ.માં “સિદ્ધસમ્પત્તિ પાઠ.
ईपरामर्शः अस्या