Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૯૫
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૬/૬)]
એહથી સવિક જાઈ પાપશ્રેણિ ઉજાણી, ગુણશ્રેણિ ચઢતાં લહઈ મુગતિ પટરાણી; ઘનઘાતિ કર્મનઈ પીલઈ જિમ તિલ ઘાણી,
નિરમલ ગુણ એહથી પામિઆ બહુ ભવિ પ્રાણી ૧૬/(૨૭૨) એહથી સર્વ જે પાપની શ્રેણિ, તે ઉજાણી = નાઠી જાઈ. ગુણશ્રેણિ ચઢતાં લહઈ = પામઈ, ૨ મુગતિ રૂપ પટરાણી પ્રતે ઘનઘાતી સકલ કર્મને પીલે, જિમ ઘાણી તલ પીલાઈ, તિમ કર્મક્ષય થાઈ.
અનેક ક્ષાત્યાદિક નિર્મળ ગુણ (એથી) પામઇ, (બહુ) ભવિ પ્રાણી = નિર્મળ વીતરાગવચનનો આસ્થાવંત જે જીવ. I૧૬/૬ll
। ततोऽपि सर्वाऽघवृन्दनाशे गुणश्रेणिरोहाद् मुक्तिम्।
लभेत घातिक्षयेण निर्मलगुणमत एति भव्यः ।।१६/६ ।।
तो
परामर्श:
સમાપત્તિથી મુક્તિપ્રાપ્તિ વિક :- સમાપત્તિથી પણ તમામ પાપની શ્રેણિનો નાશ થતાં ગુણશ્રેણિનું સમારોહણ કરવાથી ઘાતકર્મના ક્ષય વડે ભવ્યાત્મા મુક્તિને પ્રાપ્ત કરે છે. આમ સમાપત્તિથી ભવ્ય જીવ નિર્મળ ગુણને , પ્રાપ્ત કરે છે. (૧૬/૬)
# આપણા ભગવત્રવરૂપને પ્રગટાવીએ . મિણ નિયા- દરેક આત્માર્થી જીવનું મુખ્ય ધ્યેય મોક્ષ છે. તમામ ક્ષાયિક ગુણોની પ્રાપ્તિ એટલે મુક્તિ. પ્રચુર કર્મ વગેરેના લીધે આ ભવમાં તે કદાચ ન મળે તો પણ તમામ ક્ષાયોપથમિક " ગુણોનો વૈભવ તો આ ભવમાં પ્રાપ્ત થવો જ જોઈએ. ક્ષાયિક અને ક્ષાયોપથમિક તમામ ગુણોની પ્રાપ્તિનું આ અમોઘ સાધન પરમાત્મસમાપત્તિ છે. તેથી મુમુક્ષુ જીવે નિરંતર “મારામાં ભગવાનનું સ્વરૂપ રહેલ છે. " નિશ્ચયથી હું ભગવાન જ છું. મારા ભગવસ્વરૂપને પ્રગટ કરવામાં અવરોધ કરનારા હઠીલા કર્મોને ! મારે ઝડપથી હટાવવા જ છે' - આ પ્રમાણેની ભાવનાથી ભાવિત થઈ સમાપત્તિને મેળવવા માટે આદરપૂર્વક એ પ્રયત્નશીલ રહેવું. આવી સમાપત્તિને મેળવવા માટે જ પ્રસ્તુત દ્રવ્યાનુયોગના જ્ઞાનનો ઉપયોગ કરવાનો આ છે. આધ્યાત્મિક ઉપનયાદિથી ગર્ભિત રીતે દ્રવ્યાનુયોગનો ઊહાપોહ કરી વચનાનુષ્ઠાન અને સમાપત્તિ | દ્વારા મુક્તિમહેલના શિખરે ઝડપથી પહોંચવાની પાવન પ્રેરણા અહીં થાય છે.
દક અવસરે શાસ્ત્રસંન્યાસ ગ્રહણ કરવો . પરંતુ અનરપદની = શબ્દાતીતદશાની = સિદ્ધપદની કામનાવાળા આત્માર્થી સાધકોએ ગ્રન્થના
8 લી.(૧)માં “સબ” પાઠ.
કો.(૯)સિ.માં “પામ્યા” પાઠ.