Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog Author(s): Yashovijay Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh View full book textPage 382
________________ ગ્રંથિભેદ કરનાર જે જીવો સાધુજીવન પાળતા હોય તથા છેદશાસ્ત્રોના પદાર્થોનો અને પરમાર્થોનો માર્મિક બોધ હોય તેઓ સ્વ-પરગીતાર્થ છે. (અધ્યાત્મ અનુયોગ પૃષ્ઠ ૫૬૧)Page Navigation
1 ... 380 381 382 383 384