Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
६४०
રી,
[ અધ્યાત્મ અનુયોગ સહિત જસ સેવા સુપસાયઈ સહજિં, ચિંતામણિ “મઈ લહિઉં; તસ ગુણ ગાઇ શકું કિમ સઘલા? ગાવાનઈ ગહગહિઓ રે I/૧૭/૧૦/l
- (૨૮૩) હ. જસ સેવા = તેહની સેવા રૂપ જે સુપ્રસાદ, તેણે કરીને સહજમાંહે ચિંતામણિ શિરોમણિ રા નામે મહા ન્યાય શાસ્ત્ર, તે (મઈ = મેં) લહ્યો = પામ્યો.
તસ ગુણ = તેહ જે મારા ગુરુ તેહના (સઘલાક) સંપૂર્ણ ગુણ એક જિહાએ કરીને કિમ ગાઈ સકાઈ? અને માહરું મન તો ગાવાને ગહગહી રહ્યું છે = આતુર થયું છઈ. ૧૭/૧૦
र यत्सेवाप्रसादेन चिन्तामणिशिरोमणिर्हि सुलब्धः।
तदखिलगुणगाने मे शक्तिः कुतो गानरक्तस्य ?॥१७/१०।।
જિક સંપૂર્ણ ગુરુગુણગાન અશક્ય છે શીકાંઈ - જેમની સેવા સ્વરૂપ પ્રસાદથી ચિંતામણિ-શિરોમણિ મને સારી રીતે મળ્યો. હું તો તેમના આ ગુણગાનમાં અનુરક્ત છું. પરંતુ તેમના તમામ ગુણોને ગાવાની મારી શક્તિ ક્યાંથી હોય !(૧૭/૧૦)
! તાત્વિક ગુરુકૃપાની ઓળખ છે આગાહી ય:- ગુરુ માત્ર માથે હાથ ફેરવે કે સારી સારી ગોચરી, કામળી વગેરે વસ્તુ આપણને આપે, માંદગીમાં આપણી સંભાળ કરે તે તાત્ત્વિક ગુરુકૃપા નથી. પરંતુ આપણે ગુરુ ભગવંતના ૨ ગુણનો અનુરાગ, ગુરુગુણાનુવાદ, ગુરુ ભગવંતની ભક્તિ, વિનય, બહુમાનાદિથી ગુરુદેવની ઉપાસના ત કરીએ તે જ તાત્ત્વિક ગુરુકૃપા છે. આવી ગુરુકૃપા થકી જ જટિલ શાસ્ત્રો સરળ બને છે. તેથી “ગુરુએ | મારા માટે શું કર્યું ?” તે વિચારવાના બદલે, “હું ગુરુદેવ માટે શું કરી શકું તેમ છું ?' - આવી વી વિચારણાને આપણા જીવનમાં કેન્દ્રસ્થાને ગોઠવી સદ્દગુરુની ઉપાસનામાં સદા લયલીન રહેવાની પાવન મ પ્રેરણા અહીં પ્રાપ્ત કરવા જેવી છે. સદ્ગુરુની ઉપાસનાના બળથી આવશ્યકનિયુક્તિવૃત્તિમાં શ્રીમલયગિરિ
સૂરિજીએ જણાવેલ સર્વથા આઠ કર્મમલનો વિયોગ થવા સ્વરૂપ મોક્ષ સુલભ બને. (૧૭/૧૦)
પુસ્તકોમાં મેં પાઠ, સિ.+કો.(૯+૯+૭)માં “મિં” પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે. આ.(૧)માં ‘ગાઉ કિમ' પાઠ.