Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬૪૧
परामर्शः तद्गुरुभ
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧/૧૧)]. તે ગુરુની ભગતિ શુભ શક્તિ, વાણી એહ પ્રકાશી; કવિ જસવિજય ભણઈ “એ ભણજ્યો દિન દિન બહુ અભ્યાસી રે૧૭૧૧.
(૨૮૪) હ. પણ તે ગુરુની ભક્તિ = ગુરુપ્રસન્નતા લક્ષણે, શુભ શક્તિ તે આત્માની અનુભવદશા, તેણે કરીને એહ વાણી દ્રવ્યાનુયોગ રૂપ પ્રકાશી = પ્રરૂપી; વચન દ્વારે કરીને. કવિ જસવિજય ભણઈ સે કહતાં કહે છે. “એ ભણજ્યો. હે આત્માર્થિયો ! પ્રાણિયો ! એ ભણજ્યો, દિન દિન = દિવસે દિવસે બહુ અભ્યાસી =) અભ્યાસ કરીને, ભણજ્યો અતિ અભ્યાસે.” ૧૭/૧૧
व तद्गुरुभक्तितो हि शुभशक्त्येयं वाणी प्रादुर्भूता। - યશોવિનવિવિઃ વત્તિ - “
મનાં સંતાડચભ્યાસા' ા૨૭/૧૨ કક્ષા - તે ગુરુદેવની ભક્તિથી જ શુભ શક્તિ દ્વારા આ વાણી પ્રગટ થઈ. યશોવિજય કવિ કહે છે કે તમે આ શાસ્ત્રવાણીને અતિઅભ્યાસ કરીને ભણો. (૧૭૧૧)
' જ તાત્વિક ગુરુભક્તિની ઓળખ છે.
આપણો - શિષ્યને જોઈને ગુરુના મનમાં એવો ભાવ જાગે કે “આને દીક્ષા આપી તે સારું કર્યું. આ અત્યંત વિનીત, વિનમ્ર, વિવેકી અને વૈરાગી છે. આને સંસારમાંથી કાઢવા દ્વારા અને શાસનને વિશેષ રીતે ઉપયોગી બને તે રીતે તૈયાર કરવા દ્વારા સદ્ગુરુ-સમુદાય-સંઘ-શાસનના બે ઋણમાંથી મને યત્કિંચિત્ મુક્તિ મળી - ગુરુની આવી ભાવના એ જ ગુરુની શિષ્ય પ્રત્યેની કૃપા થી છે. આવી ગુરુકૃપા પ્રાપ્ત થાય તેને અનુસાર વર્તન અને વલણ શિષ્ય હરહંમેશ કેળવે તે જ શિષ્યની તાત્ત્વિક ગુરુભક્તિ છે. આવી નિઃસ્વાર્થ ભક્તિના પ્રભાવે જ શિષ્યની સ્વાનુભવદશા જાગૃત થાય છે. "
આ તાત્વિક ગુરુભક્તિથી સવલ્ય કાળમાં સ્વાનુભૂતિ જ વરસો સુધી હઠયોગની સાધના કર્યા બાદ, ગુરુથી અલગ પડીને લાખો વરસો સુધી ઉગ્ર ચારિત્રાચાર પાળ્યા બાદ, કરોડો વરસ સુધી તીવ્ર તપશ્ચર્યા કર્યા બાદ કે નવ પૂર્વનો જ્ઞાનસાગર કંઠસ્થ કર્યા બાદ હ પણ આ જીવને જે સ્વાનુભવદશા પૂર્વે પ્રાપ્ત નથી થઈ તે સ્વાનુભવદશા ઉપરોક્ત તાત્ત્વિક ગુરુભક્તિના છે પ્રભાવે અલ્પ સમયમાં પ્રાપ્ત થઈ જાય છે. તેથી આત્માની ઉજ્જાગર અવસ્થા સ્વરૂપ સ્વાનુભવદશાને ન પ્રગટ કરવા માટે ઉપરોક્ત નિષ્કામ ગુરુભક્તિમાં સદા માટે લયલીન રહેવાની મંગલ પ્રેરણા આ શ્લોક છે દ્વારા પ્રાપ્ત થાય છે. તેવી નિષ્કામ ગુરુભક્તિના પ્રભાવથી ઉત્તરાધ્યયનસૂત્રદીપિકાવૃત્તિમાં દર્શાવેલ મોક્ષ ખૂબ જ નજીક આવી જાય. ત્યાં મોક્ષસ્વરૂપને જણાવતા શ્રી લક્ષ્મીવલ્લભગણીએ કહેલ છે કે “સર્વ કર્મનો ઉચ્છેદ થવાથી આત્મસ્વરૂપે આત્માનું અવસ્થાન એ જ મોક્ષ છે.” (૧૭૧૧)
• સત્તરમી શાખા સમાપ્ત ... # કો.(૯)સિ.માં “ભણિ પાઠ. ૧ મ.માં “ભણિજો” પાઠ. શાં.માં “ભણિયો’ પાઠ કો.(૨)નો પાઠ લીધો છે.