Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬૩૧
परामर्शः तत्पट्टप्रभाकर
દ્રવ્ય-ગુણ-પધાર્યનો રાસ + ટબો (૧ર)]
તાસ પાર્ટી વિજયસેનસૂરીશ્વર, જ્ઞાન રયણનો દરિયો રે; સાહિ સભામાં જે જસ પામ્યો, વિજયવંત ગુણ ભરિયો રે /૧૭રા.
(૨૭૫) હ. શ તાસ પાટે તેમનો પટ્ટપ્રભાકર શ્રી વિજયસેનસૂરીશ્વર, આચાર્યની છત્રીશ છત્રીશીઈ વિરાજમાન, અનેક જ્ઞાનરૂપ જે રત્ન તેહનો (દરિયો=) અગાધ સમુદ્ર છે.
સાહિ તે પાતસ્યાહ, તેહની સભામાંહે વાદવિવાદ કરતાં, જયવાદ રૂપ જે જસ,તે પ્રત્યે પામ્યો વિજયવંત છે, અનેક ગુણે કરી ભર્યો છે. ૧૭/રા
तत्पट्टप्रभाकरो विजयसेनसूरिः ज्ञानजलनिधिः। > શસિમાયાં ૨ ચેન, યશો તબ્ધ વિનાયી ગુણધર:/૭/રા
શ્રીસેનસૂરિજી મહારાજાની પ્રશંસા છે લોકારી :- તેમની પાટ ઉપર સૂર્યસમાન શ્રીવિજયસેનસૂરિ થયા. તેઓ જ્ઞાનરત્નના સાગર હતા. આ તેમણે અકબરની શાહી સભામાં યશ પ્રાપ્ત કર્યો હતો. તેઓ વિજયવંત હતા અને અનેક ગુણોને ધરનારા ધ્યા હતા. (૧૭ર)
જ આચાર્યપદવી માટેની યોગ્યતા પણ
કિપાય - માત્ર આચાર્ય વગેરે પદ હોવું એ શાસનરક્ષા-પ્રભાવના આદિ કાર્ય માટે 24 પર્યાપ્ત નથી. પરંતુ તેની સાથે વિશિષ્ટ પ્રકારનો શાસ્ત્રબોધ, વાદલબ્ધિ, પરાક્રમ, પ્રવચનકુશળતા, પરિશુદ્ધ બ્રહ્મચર્ય વગેરે ગુણો હોવા પણ જરૂરી છે. તેથી કોઈ પણ કારણસર કોઈ સંયમી આચાર્યપદની કામના છું કરે તો તેમને ઉપરોક્ત ગુણો પ્રાપ્ત કરવાની મંગલ પ્રેરણા આ શ્લોક કરે છે. તેવા શુદ્ધ ગુણના સમૂહથી યો સંગરંગશાળામાં શ્રીજિનચંદ્રસૂરિજીએ જણાવેલ સિદ્ધસ્વરૂપ ખૂબ નજીક આવે છે. ત્યાં જણાવેલ છે કે “સમ્યગન્નાનાદિ ગુણો વડે સિદ્ધાત્મા અનંત છે. શક્તિઐશ્વર્યથી અનંત છે. સિદ્ધ ભગવંતે સકલ દુઃખનો . ક્ષય કરેલ છે તથા અનંત સુખરાશિ તેમાં સંક્રાન્ત થયેલી છે. (
૧૨)
૧ પુસ્તકોમાં “પરિ પાઠ. કો.(૪+૬)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં “સૂરીસર' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. * કો. (૯) + સિ.માં “જે”િ પાઠ. • પુસ્તકોમાં “પામિયો’ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.